શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે શ્રદ્ધાની તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે શ્રદ્ધા દાસનો સમરલુકમાં ખૂબ જ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે અભિનેત્રીનો કાતિલ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે ચાહકો તેની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે (All Photo Instagram)