હાલમાં અવનિતા કાશ્મીરમાં વેકેશન એન્જોય કરી રહી છે

ત્યાંથી તેમને કેટલીક તસવીરો શેર કરી છે

અવનિતે પિંક અને રેડ ફ્લોરલ એમ્બ્રોઇડરી વાળો સ્કાય બ્લુ કુરતો પહેર્યો છે.

આ આઉટફિટ સાથે તેણે માથા પર બ્લુ એન્ડ વ્હાઇટ વર્ક વાળી મેચિંગ હેડકેપ પણ પહેરી છે

ખુલ્લા સોફ્ટ કરલી વાળ અને ગ્લોઇંગ મેકઅપમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

અવનિતનો આ યુનિક અને ચાર્મિંગ સ્ટાઇલ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફેન્સને અવનિતનો આ કાશ્મિરી લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત

અવનિતને ફરવાનો ખુબ શોખ છે

(All Photo Instagram)