મીનાક્ષી ચૌધરીની ગણતરી સાઉથની ટોચની અભિનેત્રીઓમાં થાય છે

તે વ્યવસાયે મોડલ રહી ચૂકી છે

તે બ્યૂટી કોન્ટેસ્ટ પણ જીતી ચૂકી છે.

મીનાક્ષીએ ફેમિના મિસ ઈન્ડિયા 2018માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું હતું

ત્યારબાદ તે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલની પ્રથમ રનર અપ રહી હતી.

વર્ષ 2021માં મીનાક્ષીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો

ત્યારથી તે સાઉથની ફિલ્મોમાં જોવા મળી રહી છે

મીનાક્ષીના દિવંગત પિતા બીઆર ચૌધરી ભારતીય સેનામાં કર્નલ હતા.

હાલમાં મીનાક્ષી પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે

(All Photo Instagram)