24 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે.

આ ફોટામાં અભિનેત્રી ટ્રાન્સપરન્ટ બોડી-ફિટિંગ ગાઉન પહેરેલી જોઈ શકાય છે.

તેણે હેવી મેકઅપ કર્યો છે અને હાથમાં ડાયમંડ બ્રેસલેટ પહેર્યું છે.

અવનીતના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અવનીત પાસે હાલમાં કોઈ ફિલ્મ રિલીઝ થવાની નથી

પરંતુ તે છેલ્લે શાંતનુ માહેશ્વરી સાથે ફિલ્મ લવ ઇન વિયેતનામ માં જોવા મળી હતી.

વાયરલ ફોટામાં અવનીત કૌરે સિલ્વર કલરની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો છે.

23 વર્ષની અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે મર્દાની (2014) ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

અવનીતે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

All Photo Credit: Instagram