અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે.

અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.

અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના કરોડો ફોલોઅર્સ છે

આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી

અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે

અવનિત પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે

અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે

(All Photos-Instagram)