બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર ઘણીવાર તેના ગ્લેમરસ લુક્સ માટે સમાચારમાં રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

જ્યાં તેણે ફરી એકવાર તેના ગ્લેમરસ ફોટાઓથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

અવનીત કોરે નવું ફોટોશૂટ કરાવ્યું છે

અવનીત કૌર ઓફ શોલ્ડર ગાઉનમાં અપ્સરા જેવી લાગી રહી છે

જેમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

દરેક ફોટામાં તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે

તસવીરોમાં અભિનેત્રી એક ખુલ્લા રેસ્ટોરન્ટમાં જોવા મળે છે.

All Photo Credit: Instagram