અવનીત કૌરનું નવું ફોટોશૂટ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌરે આ વખતે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે અવનીત કૌરે લૉન્ગ ગાઉનમાં પાતળી કમર અને સેક્સી અદાઓ બતાવી છે આ વખતે અવનીત કૌરે પાર્ટીમાં બૉલ્ડ ગાઉન પહેરેલું છે, ફિટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે અવનીત કૌરે લૉન્ગ પૉનીટેલ, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અવનીત કૌરે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે નવા લૂક સાથે એક્ટ્રેસ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અવનીત કૌરે તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે