એક્ટ્રેસ અવનીત કૌર પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે

અવનીત કૌરે સ્ટાઈલિશ રેડ શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીએ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

અવનીત કૌર સોફા પર બેસી કાતિલ પોઝ આપતી જોવા મળી

રેડ લૂકમાં અવનીત ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે

અવનીત કૌરનો હોટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

ફેન્સ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

અવનીત જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)