સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીનું બોલ્ડ ફોટોશૂટ વાયરલ

અભિનેત્રીએ બિકિનામાં બીચ પર આગ લગાવી હતી

રાય લક્ષ્મીના નવા ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે

કેમેરાની સામે એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળી

અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે અભિનેત્રીએ પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના બોલ્ડ બિકિની લૂક પર ફિદા થયા છે

રાય લક્ષ્મીની આ તસવીરો વાયરલ થઈ છે

રાય લક્ષ્મી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

રાય લક્ષ્મી તેની ફિટનેસને લઈ પણ જાણીતી

એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે