અવનીત કૌરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે, નવી તસવીરો વાયરલ



આ વખતે અવનીત કૌરે શેર મસ્તીભર્યા અંદાજ સાથે ગાર્ડન લૂક ફોટોઝ શેર કર્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે



અવનીત કૌર ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અવનીત આ દિવસોમાં ફરી ચર્ચામાં છે



આ નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી છે



ટીવી બાદ અવનીત કૌરે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે



2014 માં રાની મુખર્જી અભિનીત 'મર્દાની' માં તેણીની ભૂમિકા પછી અવનીતને ફિલ્મ ઉદ્યોગમાં ઓળખ મળી હતી



અવનીતે ટેલિવિઝન અને વેબ સિરીઝમાં તકો મેળવીને તેની અભિનય ક્ષમતાને સાબિત કરી



અવનીત કૌર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. ટીવીથી લઈ અભિનેત્રીએ ફિલ્મો સુધીની સફર કરી છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે