અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે 32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે આ તસવીરોમાં અભિનેત્રી અનારકલી સૂટમાં જોવા મળી રહી છે આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે અવનિતનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે (All Photo Instagram)