અવનીત કૌર પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

અવનીત કૌર બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે

બ્લેક નેટ ડ્રેસમાં અવનીતે તસવીરો શેર કરી આગ લગાવી છે

ફેન્સ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

નવા લૂકમાં અવનીત ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે

ગ્લેમરસ લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

ફેન્સ તેના લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે અવનીત કૌર શાનદાર પોઝ આપ્યા

અવનીત જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

નાની ઉંમરમાં અવનીત કૌરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે