અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તાજેતરમાં અવનીતે ઇન્સ્ટાગ્રામ પર તેની વેનિટી વાનની અંદરની કેટલીક ઝલક શેર કરી હતી



આ તસવીરોમાં તે બ્લેક ટોપ અને બ્લૂ જીન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



તે પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોના દિલ જીતી લે છે.



અવનીત કૌરે બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.



તેણીએ ટીવી પર ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે.



અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.



અવનીતે ફોટોશૂટમાં અનેક પોઝ આપ્યા હતા.



આ તસવીરમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.



All Photo Credit: Instagram