અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે



32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે



અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે



હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે



જેના કારણે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે



હકિકતમાં અવનિત શોર્ટ સ્કર્ટમા જોવા મળી રહી છે



જેના કારણે તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે



આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી



આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી



(All Photo Instagram)