બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર પાપારાઝીઓના કેમેરામાં કેદ થઇ હતી



અવનીત કૌર વ્હાઇટ ટોપ અને મિની સ્કર્ટમાં જોવા મળી હતી



અવનીત કૌર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તેણે પાપારાઝીઓને અલગ અલગ પોઝ આપ્યા હતા



તે આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી



તે ફોટોમાં કિલર પોઝ આપી રહી હતી



તેણે પોતાના વાળમાં ઓપન સ્ટાઇલ કરી હતી.



તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.



અવનીત કૌર પોતાના ફેન્સ માટે ફોટો પોસ્ટ કરતી રહે છે