આયેશા સિંહ આજે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.



તે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.



‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ શોમાં ડોક્ટર સઈના રોલથી તેને લોકપ્રિયતા મળી હતી



આયેશા સિંહે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી રહી છે



ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



આયેશાએ કહ્યું – ‘ગુમ હૈ કિસે કે પ્યાર મેં’ પહેલા મેં ઘણો સંઘર્ષ કર્યો હતો.



આ સીરિયલના કારણે તે ઘરે ઘરે જાણીતી બની હતી



આયેશાની આ તસવીરોને લઈને ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે



All Photo Credit: Instagram