બપોરના જમ્યા બાદ છાશ પીવાના ઘણા ફાયદા છે



છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા (પ્રોબાયોટિક્સ) અને લેક્ટિક એસિડ હોય છે



જે પાચનમાં સુધારો કરે છે



અપચો, ગેસ, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે



એસિડિટીમાં રાહત આપે છે



તે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે



ધ્યાન રાખો છે છાસ હંમેશા તાજી અને મીડિયમ ખટાસ વાળી જ પીવો



સાંજે કે રાત્રા છાસ ન પીવી જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો