ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

મોનાલિસાએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરી છે

મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

મોનાલિસાએ સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

સાડીમાં એક્ટ્રેસ કાતિલ પોઝ આપતી જોવા મળી

ચાહકો તેના ગ્લેમરસ લૂકના દિવાના બન્યા છે

ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

મોનાલિસાએ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)