એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રી સાડીમાં ગ્લેમરસ લાગે છે

મોનાલિસાનો રેડ સાડીમાં ગ્લેમરસ લૂક

મોનાલિસા સાડી લૂકમાં કેમેરા સામે આગ લગાવે છે

સાડી લૂકમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે મોનાલિસાએ કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

પોતાના કાતિલ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)