અભિનેત્રી અનુષ્કા સેને નાની ઉંમરે પોતાની ઓળખ બનાવી છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં તેણે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તેણે કાર અને રૂમમાં અલગ અલગ પોઝ આપ્યા છે

તે તેમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

અનુષ્કા સેન ઘણીવાર તેના લુક્સથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે.

હવે તેનો તાજેતરનો લુક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તબાહી મચાવી રહી છે.

તાજેતરમાં તેણીએ તેના લેટેસ્ટ લુકના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

અનુષ્કાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે

અનુષ્કા સેને ‘કિલ દિલ’, ‘હૈ ઝૂનૂન’ જેવી OTT વેબ સીરિઝમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram