એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

મોનાલિસાએ સ્કાય બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેની આ તસવીરો પર ફિદા થયા છે

કેમેરાની સામે મોનાલિસાએ સુંદર પોઝ આપ્યા

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

મોનાલિસાના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા

અભિનેત્રી પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

એક્ટ્રેસ મોનાલિસાની તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો એક્ટ્રેસ મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)