નમ્રતા મલ્લાને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી

Published by: gujarati.abplive.com

તેણે માત્ર ભોજપુરીમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ કિલર સ્ટાઈલ બતાવી છે

Published by: gujarati.abplive.com

નમ્રતાએ સાઉથની ફિલ્મોના ગીતોમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે.

Published by: gujarati.abplive.com

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે

Published by: gujarati.abplive.com

 તે દરરોજ તેના ડાન્સ વીડિયો અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

હાલમાં નમ્રતાએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી રોયલ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

નમ્રતાની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મલ્લા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com