નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

જોકે, આ વખતે અભિનેત્રી સાડી લુકના કારણે ચર્ચામાં છે

તાજેતરમાં અભિનેત્રીએ વ્હાઈટ સાડીમાં તસવીરો શેર કરી છે

નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)