ભોજપુરી અભિનેત્રી રાની ચેટરજી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



અભિનેત્રી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



રાની ચેટરજીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી સંખ્યામાં છે



સોશિયલ મીડિયા પર રાનીના ઘણા ચાહકો છે



અભિનેત્રી ફિટ રહેવા દરરોજ જિમ જાય છે



અભિનેત્રી જિમમાં પરસેવો પાડી ફિટ રહે છે



અભિનેત્રીનો જિમ લૂક આગની જેમ વાયરલ થાય છે



ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરે છે



ઈન્સ્ટાગ્રામ પર રાની ચેટર્જીને લાખો લોકો ફોલો કરે છે



(તમામ તસવીરો રાની ચેટર્જી-ઈન્સ્ટાગ્રામ)