રાની ચેટર્જી જિમ લૂકમાં હોટ લાગે છે રાની જિમ લૂક શેર કરી ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે ચાહકો પણ અભિનેત્રીના આ લૂકને પસંદ કરે છે રાની ચેટર્જીનું ભોજપૂરી ફિલ્મોમાં મોટુ નામ છે અભિનેત્રી પોતાની ફિટનેસ માટે જાણીતી છે જિમ લૂક શેર કરી ચાહકો વચ્ચે સતત ચર્ચામાં રહે છે ભોજપૂરી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે ફિટ રહેવા માટે એક્ટ્રેસ જિમમાં જાય છે એક્ટ્રેસ દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે (તમામ તસવીરો રાની ચેટર્જી-ઈન્સ્ટાગ્રામ)