એક્ટ્રેસ રાની ચેટર્જી તેના બોલ્ડ જિમ લૂકને લઈ ચર્ચામાં રહે છે



રાની ચેટર્જી જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે



જિમ લૂકમાં અભિનેત્રી હોટ પોઝ આપતી જોવા મળી



ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં રાનીનું નામ જાણીતુ છે



ફિટનેસમાં રાની તમામને મ્હાત આપે છે



એક્ટ્રેસ ફિટ રહેવા માટે દરરોજ જિમમાં કસરત કરે છે



એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



ચાહકો પણ તેના જિમ લૂકને પસંદ કરે છે



(તમામ તસવીરો રાની ચેટર્જી -ઈન્સ્ટાગ્રામ)