એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે આકાંક્ષા પુરીએ નવા લૂકમાં તસવીરો શેર કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે ભોજપુરી ગર્લ આકાંક્ષાનો તાજેતરમાં ઓલ બ્લેક લૂકમાં જલવો જોવા મળ્યો છે પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એકેટ્ર્સે લૂકને કેરી કર્યો છે કેમેરા સામે એક્ટ્રેસે ટૉન્ડ લેગ અને પાતળી કમર બતાવી છે આકાંક્ષાનું ગીત બરસાતે અચ્છી લગતી હૈ એકદમ બૉલ્ડ સીન સાથે રિલીઝ થયું હતુ આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે આકાંક્ષાએ વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી આકાંક્ષા રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે