બોલિવૂડની સ્ટાર કિડ્સ શનાયા કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં શનાયા પ્રિન્ટેડ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.



તે ખુલ્લા વાળ સાથે સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને પોઝ આપી રહી છે



ચાહકોએ તેની ગ્લેમરસ સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે



આ આઉટફિટમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે



શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તે સાઉથના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મમાં જોવા મળશે.



શનાયા પણ આ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે



All Photo Credit: Instagram