આકાંક્ષા પુરીએ ન્યૂ બૉડીકૉન ડ્રેસમાં જલવો બતાવ્યો છે



તાજેતરમાં જ ભોજપુરી ગર્લ આકાંક્ષાએ લિફ્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આકાંક્ષાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે



અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે



કોમેન્ટમાં એક યુઝરે લખ્યું 'હોટ'. જ્યારે, બીજાએ લખ્યું, 'કોઈ શબ્દો નથી પણ વાહ'



આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



ટીવી શૉ વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પુરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે