ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ હંસિકા મોટવાણીનું નવું ફોટોશૂટ વાયરલ થયુ છે ટેલેન્ટેડ ગર્લ હંસિકા આ ન્યૂ ફોટોશૂટમાં બૉલ્ડ બ્લાઉઝ લૂકમાં દેખાઇ રહી છે ઓપન બ્રાઉન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી હંસિકા 2007માં 'આપકા સુરૂર'માં હિમેશ રેશમિયાની હીરોઈન બની હતી હંસિકાએ તમિલ ફિલ્મ 'મેપ્પિલ્લાઈ' અને 'એન્જેયુમ કડહલ વેલાયુધમ' કામ કર્યુ હંસિકાએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે તમામ તસવીરો હંસિકા મોટવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે