ભૂમિ પેંડનેકર બોલીવૂડની શાનદાર એક્ટ્રેસ છે



ભૂમિ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



અભિનેત્રીએ હાલમાં જ દર્દનાક સ્ટોરી શેર કરી છે



ભૂમિએ hauterrfly આપેલા ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી



ભૂમિએ કહ્યું તે બાંદ્રામાં એક મેળામાં ગઈ હતી



ભૂમિએ કહ્યું, આ સમયે હું નાની હતી, 14 વર્ષની



પરિવાર સાથે હું મેળામાં ગઈ હતી



હું ચાલી રહી હતી ત્યારે મારા પાછળના ભાગે કોઈ વારંવાર ટચ કરી રહ્યું હતું



ભૂમિએ કહ્યું, આ ટચ ખૂબ જ ખરાબ હતો