ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.



ભૂમિનો લહેંગા લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે



ભૂમિ પેડનેકરના ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.



એક્ટ્રેસ ગ્રીન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે



ભૂમિ વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ દરેક લુકમાં સુંદર લાગે છે.



ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ઈન્સ્ટા પર અભિનેત્રીના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



(All Photo Instagram)