કરિશ્મા કોટક IPL સહિત ઘણી મોટી ક્રિકેટ લીગમાં હોસ્ટ તરીકે જોવા મળી છે.



હાલમાં તેનું નામ સતત ચર્ચામાં રહે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સના સીઈઓએ તેને કેમેરા પર પ્રપોઝ કર્યું હતું



કરિશ્મા કોટક એક બ્રિટિશ મોડલ અને ક્રિકેટ હોસ્ટ છે.



કરિશ્માનો જન્મ 1982માં લંડનમાં થયો હતો, પરંતુ તેના પિતા ગુજરાતના છે.



આ આધારે તે ગુજરાતી મૂળની છે. હાલમાં તે તેના પરિવાર સાથે વિદેશમાં રહે છે.



કરિશ્મા એડલ્ટ મેગેઝિન જસ્ટ સેવન્ટીન માટે ફોટોશૂટ કરાવીને ચર્ચામાં આવી હતી.



તેણે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલ પણ હોસ્ટ કરી છે.



તેણે ગિપ્પી ગ્રેવાલની પંજાબી ફિલ્મ કેપ્ટનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.



કરિશ્મા સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 6 નો ભાગ પણ રહી ચૂકી છે.



All Photo Credit: Instagram