બિગ બોસ ઓટીટી 2 પછી મનીષા રાની ચર્ચામાં રહે છે



મનીષા રાનીએ બ્લેક લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



હોટ લૂકમાં પોઝ આપતી જોવા મળી મનીષા



ગ્લેમરસ તસવીરો શેર કરી મનીષા ચર્ચામાં છે



મનીષાએ બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા



બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



સ્ટાઈલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ઝલક દિખલા જા 11માં જોવા મળી હતી



ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે



(તમામ તસવીરો- મનીષા રાની ઈન્સ્ટાગ્રામ)