ગિઝેલ ઠકરાલની બોલ્ડ સ્ટાઈલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે



ગિઝેલ ઠકરાલ બિગ બોસ સીઝન 9માં જોવા મળી હતી



બિગ બોસના ઘરમાં ગિઝેલ ઠકરાલને લોકોએ ખુબ પસંદ કરી હતી



અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે



મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિસેલે લિપ સર્જરી કરાવી છે



આ કારણે તેનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે



જો કે ગિઝેલ સર્જરી અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી



ગિઝેલ હંમેશા પોતાની સિઝલિંગ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે



સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે



(All Photo Instagram)