આલિયા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે

Published by: gujarati.abplive.com

તેને અનેક ફિલ્મફેર એવોર્ડ્સ અને પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ મળ્યા છે.

Published by: gujarati.abplive.com

આલિયા અભિનય ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

આલિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

ઈન્સ્ટા પર આલિયાના 86 મિલિયન ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

આલિયાની તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

તેણે વર્ષ 2012 માં ફિલ્મ 'Student of the Year' થી કેરિયરની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

તે પહેલીવાર 1999 માં ફિલ્મ 'સંઘર્ષ' માં પ્રીતિ ઝિન્ટાના બાળપણના રોલમાં જોવા મળી હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com