અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી જોવા મળે છે

અંકિતાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે

અંકિતા લોખંડેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.

અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

અંકિતા લોખંડેએ બિઝનેસમેન વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે.

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

(All Photos-Instagram)