જન્નત ઝુબૈર હવે કોઈ ઓળખ પર નિર્ભર નથી.



જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું



આ પછી અભિનેત્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે



જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ તસવીરોમાં જન્નત ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે



અલગ-અલગ પોઝમાં તબાહી મચાવતી જોવા મળે છે જન્નત



જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



દરરોજ તેની નવી તસવીરો શેર કરતી રહે છે.



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે જન્નત



(All Photo Instagram)