ફિટનેસ આઇકોન અને બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

તેણે સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.

મલાઇકાએ ​​ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે.

આ ફોટામાં મલાઇકા વ્હાઈટ બાથરોબ પહેરીને ફોટોશૂટ માટે પોઝ આપતી જોવા મળે છે.

આ લુકમાં મલાઇકા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

ચાહકો આ ફોટા માટે મલાઇકાની પ્રશંસા કરી રહ્યા છે

કેટલાક ફેન્સ મલાઇકાની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે.

મલાઇકા અરોરાએ MTV VJ તરીકે શરૂઆત કરી હતી

છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ જેવા આઇટમ ગીતોથી બોલિવૂડમાં લોકપ્રિયતા હાંસલ કરી છે

All Photo Credit: Instagram