બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પોતાના લૂકના કારણે ચર્ચામાં છે

હુમાએ ફેસ્ટિવલના ત્રીજા દિવસે બ્લેક વેલવેટ ગાઉનમાં જોવા મળી હતી

17 મેના રોજ હુમાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા કાન્સ લુકની ઘણી તસવીરો શેર કરી હતી

હુમાનો અદભૂત ડ્રેસ ખાસ ડિઝાઇનર ઇમાન અઝલાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં તેની સફર 2012માં શરૂ થઈ હતી

જ્યારે તેની સુપરહિટ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર ડિરેક્ટર્સના ફોર્ટનાઈટ સેક્શનમાં પ્રદર્શિત થઈ હતી.

ત્યારબાદ તે 2018 અને 2020માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી છે

2019માં પણ તેણે કાન્સના રેડ કાર્પેટ પર પોતાની ફેશન બતાવી હતી

હુમા કુરેશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram