બૉલીવુડ સ્ટાર ગર્લ રવિના ટંડનનો ન્યૂ લૂક ખુબ ચર્ચામાં આવ્યો છે



બ્લૂ એન્ડ વ્હાઇટઃ આ વખતે રવિનાના એરપોર્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



હાથમાં બેગ, લેધર જેકેટ, અને બ્લેક ગૉગલ્સમાં રવિનાએ પૉઝ આપ્યા છે



રવિના ટંડનને 90ની સૌથી સક્સેસ એક્ટ્રેસ માનવામાં આવતી હતી



રવિનાએ બૉલીવુડના ખાન અને તમામ સુપરસ્ટાર સાથે કામ કર્યુ છે



અભિનેત્રી ફિલ્મોની સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહી છે



17 વર્ષની ઉંમરે ડેબ્યૂ, 1991માં સલમાન સાથે ફિલ્મ 'પત્થર કે ફૂલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆતથી જ હંમેશા નો-કિસિંગ પોલિસી ફોલો કરી છે



અભિનેત્રીનું દિલ અક્ષય કુમાર પર આવી ગયું હતું જો કે ડેટિંગ બાદ થોડા સમયમાં એમનું બ્રેકઅપ થઈ ગયું હતું



જે બાદ અજય દેવગન સાથે નામ જોડાયું પણ એ રિલેશન પણ ન ટક્યું



તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે