શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.



અભિનેત્રી ધ નાઈટ મેનેજર માટે સમાચારમાં આવી હતી



શોભિતાએ શેર કરી તસવીરોમાં તે ગોલ્ડન ગાઉનમાં જોવા મળી રહી છે



જેમાં અભિનેત્રીનું પરફેક્ટ ફિગર જોઈ શકાય છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શોભિતા



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



શોભિતા ધુલીપાલાએ શરૂઆતમાં મોડેલિંગમાં કારકિર્દી બનાવી



તેણે મિસ ઈન્ડિયા અર્થનો ખિતાબ જીત્યો છે