બોલિવૂડ એક્ટ્રેસ રોશની વાલિયાએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે શોર્ટ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.

તેણે બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

રોશની અભિનેતા અજય દેવગણની ફિલ્મ સન ઓફ સરદાર 2 માં જોવા મળી હતી

રોશનીનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો

રોશની નાનપણથી જ અભિનયમાં સક્રિય છે. તેણીએ 7 વર્ષની ઉંમરે તેની પહેલી જાહેરાત કરી હતી

આ પછી રોશનીએ 2012માં મેં લક્ષ્મી તેરે આંગન કી સીરીયલથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું

રોશનીએ બાલિકા વધુ: કચ્ચી ઉમ્ર કે પક્કે રિશ્તે, દેવોં કે દેવ...મહાદેવ, ભારત કે વીર પુત્ર - મહારાણા પ્રતાપ, અને યે વાદા રહા સહિત અનેક શોમાં કામ કર્યું.

રોશની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram