બૉલીવીડ સ્ટાર એક્ટ્રેસ મલાઇકાએ ફેન્સની સામે સેક્સી લૂક બતાવ્યો છે બૉલીવુડ ગર્લ મલાઇકા અરોડાએ સિમ્પલ જીમ લૂક વાયરલ કર્યો છે મલાઇકાએ ઓપન હેર અને ચપલ કેરી કરીને પૉઝ આપ્યા છે એક્ટ્રેસ કોઈ ફંક્શન કે ઈવેન્ટમાં પહોંચે ત્યારે તમામની નજર એક્ટ્રેસ મલાઈકા પર રહે છે મલાઈકા અરોરા પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે મલાઈકા અરોરા બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે આ જિમ લૂકમાં મલાઈકા અરોરા ખૂબ જ કાતિલ લાગે છે મલાઈકા પોતાના એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે મલાઈકાના જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે તમામ તસવીરો મલાઇકા અરોડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે