બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ નવી તસવીરો શેર કરી છે સોનાક્ષી સિન્હાએ વ્હાઇટ ડ્રેસ લૂકમાં ખાસ અંદાજ બતાવ્યો છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સોનાક્ષીએ નવો લૂક કેરી કર્યો છે સોનાક્ષી સિન્હા તાજેતરમાં જ એક ફિલ્મના પ્રમૉશનમાં પહોંચી હતી સોનાક્ષી સિન્હાએ બૉયફ્રેન્ડ ઇકબાલ ઝહીર સાથે હમણાં જ લગ્ન કરી લીધા છે હમણાં અભિનેત્રીએ પોતાના ખાસ લગ્નની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી આ તસવીરોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે અભિનેત્રી સોનાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે સોનાક્ષી સિન્હા સોશ્યલ મીડિયા પર ખુબ સમય વિતાવી રહી છે તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે