ચિત્રાંગદા સિંહે હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ચિત્રાંગદા સિંહનો રેડ સ્લિટ ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

19 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદાએ બૉબ બિસ્વાસ, બાઝાર અને સૂરમાં જેવી ફિલ્મો પણ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહે 2001માં જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ