અભિનેત્રી દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ લુક માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે દિયા મિર્ઝાનું જંગલ લૂક ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ સિમ્પલ લુકમાં પણ અભિનેત્રી અદભૂત લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બૉલીવુડમાં દિયાએ તેના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફોટામાં દિયા મલ્ટી કલર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ લુકમાં દિયા એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2002માં રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ