આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેના લુકને કારણે ચર્ચા છે



અભિનેત્રી ચિત્રાંગદા સિંહે યલો ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે ચિત્રાંગદાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે



ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી



આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે



તસવીરો પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે, ચિત્રાંગદા સિંહનો લુક તેની ટીમે કેવો તૈયાર કર્યો છે



ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે



ચિત્રાંગદા પોતાની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે