પેટની ચરબી ઘટાડવા માટે દુધીનો ઉપયોગ કરો કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળશે દુધી વજન ઘટાડવામાં મદદ કરે છે દૂધી ખાવાથી મેટાબોલિક રેટ વધારે છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં દૂધી ખૂબ જ ફાયદાકારક શાક છે. દૂધીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી હોય છે આયુર્વેદમાં કહેવાયું છે કે દૂધી શરીરમાં ઠંડક પેદા કરે છે ઉનાળામાં દૂધીનું અવશ્ય સેવન કરવું જોઈએ તલના તેલમાં દૂધીનો રસ ભેળવીને લગાવવાથી વાળ ખરતાં અટકે છે કોઈ બિમારીમાં દૂધીનું સેવન કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો