બૉલીવુડ એન્ડ સાઉથ ફિલ્મ સ્ટાર રાશિ ખન્નાના નવા લૂક પર ફેન્સ ફિદા થયા છે



રાશિ ખન્નાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા બૉલ્ડ પૉઝ આપ્યા છે



આ નવી તસવીરોમાં રાશિ ખન્નાની કૂલ સ્ટાઇલ જોવા મળી રહી છે



વેસ્ટર્ન લૂકમાં રાશિ ખન્નાએ જબરદસ્ત રીતે હૉટનેસનો તડકો લગાવ્યો છે



ઓપન હેર, ઓપન ફૂટ અને બેડ સીટિંગ સ્ટાઇલમાં લૂકને પુરો કર્યો છે



રાશિ ખન્નાએ ઘરમાં જ બેડરૂમમાં કેમેરા સામે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



રાશિની કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે



રાશિ ખન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે



રાશિ ખન્નાએ સ્ટનિંગ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



તમામ તસવીરો રાશિ ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે